આણંદમાં કોપરના ધંધા સાથે સંકળાયેલ વિદ્યા સનલાઈટ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા લોકોને ત્યાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા.. આ દરોડામાં અંદાજિત 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યા