આણંદને આજથી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું. ગાંધીનગરથી મુંબઇ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન ને આણંદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે. સાંસદ મિતેશ પટેલે પણ આજે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી. અને મુસાફરો સાથે ચર્ચા કરી. આણંદ રેલવે સ્ટેશન વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે