આણંદમાં નકલી ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, RTO કચેરી બહાર વાનમાં બનાવવામાં આવતું હતું નકલી સર્ટિફિકેટ. પોલીસે એજન્ટ પિતા-પુત્રની કરી ધરકપડ