આણંદ કલેકટર કચેરીની રેકોર્ડ શાખાની ગંભીર બેદરકારી આવી સામે. રેકોર્ડ શાખામાંથી મહત્વનો રેકોર્ડ જ ગાયબ. બોરસદની નવી શરતની જમીનનું પ્રિમીયમ ચૂકવ્યા વગર બિનખેતી થયાની શક્યતા