ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ. તોફાનીઓએ પથ્થરમારા બાદ કારને સળગાવી. દેવરાજનગર વિસ્તારમાં મોડીરાતના બન્યો બનાવ