આકરા તાપમાં કાલથી પાંચ દિવસ ભાવનગરના નાગરિકો સહન કરવો પડશે વીજકાપ.. વીજ લાઈન અને મેઈન્ટેનન્સની કામગીરીને પગલે PGVCLની ટીમે પાંચ દિવસ વીજકાપ જાહેર કર્યો