ભાવનગરના મહુવામાં એક વર્ષથી ગેરહાજર શિક્ષિકાને છૂટા કરવાની કાર્યવાહી કરાઈ. કોટિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા ગીતાબા ઝાલા વિદેશમાં હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું.. 3 વખત નોટિસ છતાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકા ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર..