ભાવનગર શહેરના જાણીતા શીપ બ્રેકર અને બિલ્ડર નાઝીર કલીવાલા આવ્યા છે ઈનકમ ટેક્સ વિભાગની રડારમાં... નાઝીર કલીવાલાના ઘર પર સતત બીજા દિવસે ઈનકમ ટેક્સ વિભાગનું યથાવત રહ્યું સર્ચ ઑપરેશન... જો કે, નાઝીર કલીવાલા હાલ દુબઈમાં છે... ઈનકમ ટેક્સની અમદાવાદ... સુરત... વડોદરા વિભાગની કુલ 36 ટીમે અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. દરોડામાં કરચોરીની મોટી રકમ મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.