ભાવનગર જિલ્લામાં ચાર પગનો આતંક....ખોખરાના ડુંગર માળામાં સિંહના વધુ બે વિડીયો વાયરલ થયા છે....વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાથે બે સિંહ રોડ ઉપર પહોંચ્યા....જેના કારે બંન્ને તરફના વાહન ચાલકો થંભી ગયા...કાર ચાલકે સિંહનો વિડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો....જો કે abp અસ્મિતા વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી......