ભાવનગરના સિહોરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ. સખવદર અને સર ગામની વાડીના સીમાડે વાવેતર કર્યું...જેના બાતમી મળતા પોલીસે રેડ પાડી..અને 10 કરોડથી વધુનો જથ્થો જપ્ત કર્યો. સાથે જ સંજય ઉર્ફે મનુંભાઈ ચૌહાણ અને બોઘાભાઈ ચૌહાણ નામના શખ્સોની ધરપકડ કરી..બંન્ને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે...વધુ તપાસ શરૂ કરવામાં આવી છે...ભાવનગર જિલ્લાની આ સૌથી મોટી રેડ છે...