ભાવનગરમાં મેગા ડિમોલિશન. ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ 800 જેટલા ગેરકાયદે બાંધકામોને તોડી પડાયા. બોર તળાવ અને કુંભારવાડા વચ્ચે નદીકાંઠા વિસ્તારના 800 મકાનો પર સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દીધુ