ભાવનગરના પાલિતાણા તાલુકાનું પાંડેરિયા ગામ... જ્યાં મોડી રાત્રે ગામમાં ઘૂસી આવ્યો દીપડો... ગામમાં દીપડાના આંટાફેરા CCTVમાં થયા કેદ... દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફેલાયો ફફડાટ.. વાયરલ વીડિયોની ABP અસ્મિતા નથી કરતું પુષ્ટિ...