BA સેમેસ્ટર ફોરના પરિણામને લઈને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં NSUIના વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. NSUIનો આરોપ છે કે, BA સેમેસ્ટરમાં ગ્રેસિંગ માર્ક નથી આપવામાં આવ્યા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા. NSUIના કાર્યકરો જ્યારે કુલપતિને રજૂઆત કરવા પહોંચ્યા તો, એ સમયે યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો..જેથી વિદ્યાર્થીઓએ બહાર બેસી સૂત્રોચાર કર્યા...