દરિયાકિનારેથી નશિલો સામાન પકડાવાનો સિલ-સિલો યથાવત છે, ત્યારે ફરી એક વાર કચ્છના દરિકા કાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. નેવી ઇન્ટલિજન્સ.MTF અને સ્ટેટ IBના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન જખૌ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલત માં મળી આવ્યા છે.