નવસારીમાં ગેરકાયદે ગૅસ રિફલિંગ કરતાં 2 શખ્શ ઝડપાયા, એક શખ્શ ફરાર. બાતમીના આધારે પોલીસે વિનય પટેલના સ્થળ પર પાડ્યો દરોડો. મિહીર સોની અને ધર્મેશ હળપતિ નામના શખ્શ ઝડપાયા. વિનય પટેલને વોન્ટેડ જાહેર કરાયો. પોલીસે LPGની 37 બોટલ સાથે 1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો