32 દિવસથી ચાલતા વ્યાયામ શિક્ષકોનું આખરે સમેટાયું આંદોલન. વ્યાયામ શિક્ષકોની સરકાર સાથે થઈ બેઠક.. બેઠક બાદ વ્યાયામ શિક્ષક સંઘના હોદ્દેદારોએ કર્યો દાવો કે, સરકારે હકારાત્મક નિર્ણય લેવાની વાત કરી છે... નીતિગત નિર્ણય 3 મહિનામાં લેવાશે