આણંદમાં બેન્ક ઑફ બરોડાના બેન્ક લોકરમાંથી જ ચોરી. બેન્ક લોકરમાં મુકેલા દાગીના અને રોકડ રકમની ચોરી. 60 તોલા સોનું અને 10.50 લાખ રૂપિયાની ચોરી. આણંદ LCBને ચોરીની ઘટનાની સોંપાઈ તપાસ