જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે 12 સિંહની લટારનો વીડિયો વાયરલ.. કોઈ વાહનચાલકે પોતાના મોબાઈમાં આ દ્રશ્યો કેદ કર્યાં... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે.. એક બાદ એક બાદ સિંહ રોડ પરથી પસાર થઈ રહ્યા છે.. આ વીડિયો જૂનાગઢના ગ્રામીણ વિસ્તારનો હોવાનું અનુમાન છે....