ભરુચના અંકલેશ્વર નેશનલ હાઈવે પર એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત. રોંગ સાઈડમાં આવતા ટેમ્પોના કારણે અકસ્માત. અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં