ભરૂચના સુણેવ ગામે સીલ કરાયું એડવેન્ચર પાર્ક. પરવાનગી વગર ચાલતું હતું યુહુ એડવેન્ચર પાર્ક. પોલીસને સાથે રાખી હાંસોટ મામલતદારે કરી કાર્યવાહી