એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારની વધી મુશ્કેલી. કોર્ટના હુકમની તિરસ્કારની કાર્યવાહીમાં હાજર થવા હાઈકોર્ટનું ફરમાન.... છ વર્ષ બાદ પણ સ્થિતિમાં સુધારો ન થતા 29 ઓગસ્ટે બંને અધિકારીને હાજર રહેવા આદેશ...