જામજોધપુર બાદ હવે અમરેલીમાં પણ વરસાદ જોવા મળ્યો છે.... સાંજ પડતાની સાથે જ ધારી અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ હતું.. ધારીના ખીચા ગામમાં પણ વરસાદ શરૂ થયો છે... એક તરફ હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી છથી સાત દિવસ વરસાદી માહોલ રહેવાનો છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે... આ સાથે જ વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે... જામજોધપુર બાદ હવે અમરેલીમાં પણ વરસાદ જોવા મળ્યો છે.... સાંજ પડતાની સાથે જ ધારી અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ હતું.. ધારીના ખીચા ગામમાં પણ વરસાદ શરૂ થયો છે... એક તરફ હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી છથી સાત દિવસ વરસાદી માહોલ રહેવાનો છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે... આ સાથે જ વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે...