આણંદ જિલ્લાના ઉમરેઠમાં રોગચાળો કાબૂ બહાર... ઝાડા ઊલટીના વધુ 10 કેસ નોંધાયા...જ્યારે એક મહિલાનું મૃત્યુ થયું... આ પહેલા ઉમરેઠના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા..હાલ 380 દર્દીઓ સારવાર હેઠળ છે.. આ તરફ, સુરતમાં રોગચાળાના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો... એક વ્યક્તિનું ટાઈફોઈડ જ્યારે બે વ્યક્તિનું કમળાની બીમારીના કારણે મૃત્યુ થયું..