અંકલેશ્વર નગરપાલિકાએ ગામ તળાવમાં છોડ્યું પાણી. લેકવ્યૂ પાર્ક ખાતે ઈનફ્લો વાલ્વ ખોલી પાણી છોડાયું. નહેરમાં કેમિકલ ઠલવાયા બાદ બંદ કરાયો હતો પાણીનો પુરવઠો