Surendranagat news: મૃતક સાયકો કિલર તાંત્રિક ભૂવા નવલસિંહ સામે વધુ એક ફરિયાદ. સુરેન્દ્રનગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. દરજી પરિવારના ત્રણ વ્યક્તિના મોત કેસમાં પોલીસ ફરિયાદ