ફાયર સેફ્ટી અને NOC ન ધરાવતી હોટલો અને ધર્મશાળાઓને નોટિસ ફટકારવામાં આવી અંબાજીમાં..130 સંસ્થાઓને આપવામાં આવી નોટિસ..સોમવારે આઠ મિલકતો કરાઇ સીલ..આગામી સમયમાં આવનાર ભાદરવી પુનમના મેળાને લઇ પ્રશાસને સલામતીના ભાગરૂપે હાથ ધરી કામગીરી..