બનાસકાંઠા પોલીસે IPL મેચનો સટ્ટો રમતા 8 શખ્સોને ઝડપ્યા. ડીસાની દીપ રેસિડેન્સી સોસાયટીના મકાનમાં પાડ્યો દરોડો. લેપટોપ, મોબાઈલ સહિત 4.55 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત