ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો કર્યો પર્દાફાશ, 30 લાખ, 80 હજારની રોકડ રકમ સાથે 2 આરોપીની કરી ધરપકડ... ટંકારિયા ગામના આ બંને આરોપી રિક્ષામાં કરી રહ્યા હતા રોકડ રકમની હેરાફેરી... આરોપીઓ આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા.. તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.