Visavadar by Election | 'મારે મંત્રી નથી બનવું, આ જીત થકી મારા ભાઈ જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવા છે': વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનું મોટું નિવેદન