Botad | બરવાળા તાલુકાના સાત ગામોના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેનાલના સમારકામની માંગ સાથે રામધૂન બોલાવી ખેડૂતોએ વિરોધ બોલાવ્યો છે.