મંદીનું સંકટ ઘેરાતા હીરા ઉદ્યોગપતિઓ કષ્ટભંજન દેવના શરણે. બોટાદના હીરા વેપારીઓ, કારખાના માલિકો, રત્નકલાકારો આવતીકાલે જશે સાળંગપુર. હનુમાનદાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા કરશે પ્રાર્થના..