દાહોદમાં નકલી NA પ્રકરણમાં બિલ્ડરના રિમાન્ડ મંજૂર. બિલ્ડર કુત્બી રાવતના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. દાહોદ શહેર સહિત આસપાસના 24 ગામોમાં નકલી બિનખેતી હુકમના આધારે જમીન બિનખેતી કરવાના દાખલ થયેલા ગુનાઓ પૈકી બેમાં સામેલ કુત્બી રાવતે શુક્રવારે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરતાં પોલીસે અટકાયત કરી...