Gir Somnath Demolition News: ગીર સોમનાથના તાલાલામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, તાલાલા શાકભાજી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ થતા ગેરકાયદે દબાણો કરાયા દૂર