જૂનાગઢના રામદેવપરાની સંગઠીત ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ....મુખ્ય આરોપી સલમાન ઉર્ફે સલિયો હથિયાર સાથે ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી...આરોપીઓ વિરૂદ્ધ, ખૂન, ચોરી, લૂંટ, રાયોટીંગ, મારામારી, ધાક ધમકી, જુગાર સહિતના 153થી વધુ ગુના નોંધાયેલા છે..