ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો છે તરખાટ. હવે પાટનગર ગાંધીનગરમાં પણ શંકાસ્પદ ચાંદીપુરાથી એક બાળકીનું થયું છે મોત. ગાંધીનગરના ભાટ છાપરાવાસમાં રહેતી 15 મહિનાની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયાની આશંકા છે.