કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થયા નારાજ...મુખ્યમંત્રીએ કાયદા સચિવની કાઢી ઝાટકણી...સરકારી વકીલોની હાઇકોર્ટમાં થતી રજૂઆતો અંગે નારાજગી વ્યક્ત કરી..રાજ્ય સરકારના તમામ કેસમાં ઝીણવટપૂર્વક ધ્યાન આપવા કાયદા સચિવને આપી સૂચના...