કોંગ્રેસની ન્યાય યાત્રાને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન..તમામ પીડિત પરિવારોને મળવો જોઈએ ન્યાય..બાળકોના મોતને લઇ ન થવું જોઈએ રાજકારણ..