હીટવેવના પગલે ગુજરાતમાં કોચિંગ કલાસ રહેશે બંધ. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને કરી જાહેરાત. રાજ્યમાં પડી રહેલી અંગ દઝાડતી ગરમી અને હીટવેવની આગાહીના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ કોચીંગ કલાસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય.