વડગામથી કૉંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કચ્છ રેંજ આઈજીને લખ્યો પત્ર. કચ્છ જિલ્લામાં અને ભચાઉ પંથકમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પત્રથી કરી રજુઆત...ભચાઉ તેમજ કચ્છ જિલ્લામાં DySPની રહેમ હેઠળ દારૂના પોઈન્ટ ચાલતા હોવાનો પત્રમાં ઉલ્લેખ...પત્રમાં 17 જેટલા દારૂના પોઈન્ટનો પણ કર્યો ઉલ્લેખ...