આસો નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે યાત્રાધામ પાવાગઢ ખાતે સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું.... વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે માઈ ભક્તો દર્શને પહોંચ્યા.... પાવાગઢ પર્વત માતાજીના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યો....