દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર જોખમી સ્ટંટ.. ચાલુ કારની છત પર ચઢી એક યુવકે રીલ્સ બનાવવા જોખમી સ્ટંટ કર્યા... વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ