Surendranagar News: બેદરકાર ગાયનેક ડોક્ટર સામે કાર્યવાહીની સુરેન્દ્રનગર જિલ્લામાં ઉઠી માગ. સુરેન્દ્રનગર DSP કચેરીએ થાનના વગડીયાના ગામલોકોની રજૂઆત