આણંદ શહેરમાં ફરી એકવાર અશાંતધારાને લાગુ કરવા ઉઠી માગ. હિંદુ સંગઠનોએ બટોંગે તો કટોંગેના નારા સાથે યોજી રેલી. રેલી યોજી હિંદુ સંગઠનોએ અશાંતધારો કાયમી લાગુ કરવા કરી માગ