છોટાઉદેપુરના શિહોદમાં કરોડોના ખર્ચે બનાવેલ ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું ... ડાયવર્ઝનના નીચેના ભાગનું ધોવાણ થતા કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ.. નેશનલ હાઈવે પરનો બ્રિજ બેસી જતા બે કરોડ 31 લાખના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું.. ડાયવર્ઝન પર ગાબડું પડતા અકસ્માતનો ભય..