બોર્ડના વિનિયમો સુધારવા શિક્ષણ વિભાગની કવાયત. શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ કમિટીની રચના. બોર્ડના ઉપાધ્યક્ષ, સચિવ સહિત 9 સભ્યનો કમિટીમાં સમાવેશ