ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન.. બાગાયત વિભાગે કરેલા સર્વેને ખોટો ગણાવીને ખેડૂતોએ ફરી સર્વે કરાવવાની માગ કરી.. તાલાલા તાલુકાના અનેક ખેડૂતોના બગીચાઓમાં કેરીનો ઉતારો ન હોવાથી તેઓ સહાની માગ કરી રહ્યા છે.. તાજેતરમાં બાગાયત વિભાગે કરેલ સર્વે સરકાર સમક્ષ રજુ કરાયો છે