15 ઓગષ્ટથી અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે શરૂ કરાશે વિશેષ ટ્રેન.. અમદાવાદથી સવારે 8.45 કલાકે ઉપડશે ટ્રેન.. આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત,વલસાડ, વાપી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાયું.. યાત્રિકો IRCTCની વેબસાઈટ પરથી કરાવી શકશે બુકિંગ..