નવસારીમાં એક દિવસમાં ઓનલાઈન ઠગાઈના પાંચ કેસ નોંધાયા. એક જ દિવસમાં કુલ 32 લાખની ઓનલાઈન ઠગાઈના પાંચ કેસ. અલગ અલગ 17 આરોપીઓ સામે ઓનલાઈન ઠગાઈની ફરિયાદ