હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી..13 થી 18 ઑક્ટોબર દરમિયાન રાજ્યમાં પડશે કમોસમી વરસાદ..દરિયા કિનારા વિસ્તારમાં વરસાદની વધુ જોવા મળશે તીવ્રતા..એકથી બે ઇંચ વરસાદ પડે તેવી સંભાવના..