ડાંગના કાલીબેલમાં એક જનરેટરમાં લાગી આગ..મોબાઇલ ટાવરના જનરેટરમાં ભભૂકી ઉઠી આગ..ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ..બનાવમાં કોઇ જાનહાનિ કે ઇજા નહીં..